તિથિ દાન

તિથિ દાન (એક વખતનું વાર્ષિક અર્પણ - ₹4,000)

તિથિ દાન એ એકવાર થતું પવિત્ર દાન છે. તમે આપેલી તિથિ પર, દર વર્ષે તમારા નામે અન્નદાન કરવામાં આવશે. અને આ પવિત્ર દિવસની યાદ માટે દર વર્ષે તમારા ઘરે પણ સંદેશો મોકલવામા આવશે.

રકમ: ₹4,000 (નિશ્ચિત)
ચુકવણી પદ્ધતિ પસંદ કરો

અન્ય દાન

અન્નપૂર્ણા સેવા - આવશ્યક વસ્તુઓનું દાન કરો
અન્નદાન – અનાજ દ્વારા સેવા

તમે અનાજ અને શાકભાજીનું દાન આપી અમારી દૈનિક અન્નદાન સેવામા મહત્વપૂર્ણ સહાય કરી શકો છો. તમે આપેલી દરેક વસ્તુ આ સેવામા સ્નેહપૂર્વક ઉપયોગમાં લેવા માં આવે છે.

રસોડાના સાધનો માટે દાન

વાંસણો, ચૂલા અને સંગ્રહ વસ્તુઓ માટેનો તમારો સહયોગ અમારી રસોઈને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવામાં મદદ કરે છે.

અન્નક્ષેત્રના વિકાસ માટે દાન

આવશ્યક સુવિધાઓને આપેલો તમારો સહયોગ અન્નક્ષેત્રનું સંચાલન સરળ બનાવે છે. તમારા યોગદાનથી દૈનિક અન્નદાન સેવા સન્માન અને સંવેદનાથી સતત ચાલુ રહે છે.

ચુકવણી પદ્ધતિ પસંદ કરો